Gujarati Status Video

0
691
Gujarati Status Video

We are sharing with you today Gujarati status videos for Whatsapp status free download completely new 2019 updated status videos. When we watch status videos in Gujarati language, we suddenly fall in love with a particular song because it is in our own language and it is very interesting to see that 30 second video status, this state is a video for Gujarati people Collections are being made, collections of that, and will soon update daily WhatsApp status. Keep visiting Jai Jai Garvi Gujarat

Latest Gujarati Status Video Song

Download

Gujarati Status આ તો તારો પ્રેમ છે એટલે I LOVE YOU કેહતા આવડયુ બાકી અમને તો A_B_C_D માં પણ માર પડતો

Download

તે મને તારો તો ના થવા દીધો,
પણ કોઈ બીજાનો થાઉં એવો પણ ના રહેવા દીધો ।।

Download

હું એવું નથી કહેતો કે તારા માટે ચંદ્ર 🌜 અને તારાઓ ✨ તોડી લાવીશ પણ એવું જરૂર કહીશ કે મારા હાથમાં હશે એટલું તો કરીશ જ

Download

મોઢું ફેરવી લીધું એણે મને જોઈને_ વિશ્વાસ આવી ગયો કે ઓળખે તો છે.

Download

નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે,
ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે ?

Download

*ઘણીવાર સારું જીવન જીવવા માટે…*
*ઘણું યાદ રાખવા કરતાં ઘણું ભુલી જવામાં મજા છે..*

Download

માણવાને એક તો ક્ષણ જોઈએ… ને પછી એમાંય બે જ્ણ જોઈએ.

Download

બસ એક એહસાન આ જીંદગીમાં આપજે દોસ્ત 👬 કહેવાનો દસ્તાવેજ આજીવન રાખજે

Download

લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા.. કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય

Download

આજે પણ ચહેરા પર Šmile ☺ આવી જાય છે, જયારે સપનામાં તારી 💁 સાથે મુલાકાત થાય છે

Download

તને બસ આટલું જ કહેવા માંગીશ.. બહુ નાજુક સ્થિતિમાં છું।।

Download

​જિંદગી એટલી ખરાબ ચાલે છે ને કે, હવે તો તહેવારો પણ રવિવારે જ આવે છે !!​

Download

​​પાણીથી ન્હાય તે *કપડાં* બદલી શકે છે પણ પરસેવે ન્હાય તે *કિસ્મત* બદલી શકે છે.

Download

ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી., જ્યાં એકબીજાના વિચારો મળે.. ત્યાં જ સાચો પ્રેમ થાય છે ।।

Download

તું યાદોમાં 🙇 આવી રોજ રોજ મારી જોડે વાત ના કર હવે લોકો આવીને પૂછે છે 💜 એકલા એકલા કેમ હસો છો

Download

😜” હશે જો એને પ્રેમ 💑 તો સામે થી આવશે એ.. પ્રેમ મા પાગલ બનાય દોસ્ત , ભીખારી નહી.”😜

Download

ફક્ત *”કામ”* સાથે નહીં પણ *”માન”* સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ…એજ સંબંધ…🙏

Download

“તુ” જાણે છે, સુંદર એટલે શુ? પહેલો શબ્દ ફરી વાંચ !

Download

પ્રેમ એટલે પહેલી નજરે જોતાં જ  એની સાથે 👉💁જ જીવન વિતાવવાનો ” મન ” નો નિર્ણય

Download

ખુદા પણ જીવન માં કેવી નજાકત રાખે છે સાહેબ ભણવાની અને મહોબ્બત ની ઉંમર એક રાખે છે.

Download

સતત સુખ ની તલાશ માં, મેં ઘણું સુખ ગુમાવ્યું છે

Download

શતરંજ નો એક નિયમ ઉત્તમ છે,
ચાલ ગમે તેવી ચાલો, પણ પોતાના પ્યાદા ને ન મારી શકો.

Download

જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,
કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે..

Download

તુ માત્ર Whatsapp મા Block કરી શકીશ, હ્રદય મા Block કરવાનુ Option નથી.

Download

“અજીબ કલ્ચર છે આ દેશનું , સાહેબ.. અહીં માણસ ખોવાયો છે ને લોકો *Pokemon* ગોતે છે..​

Download

આ જિંદગી પણ Android System જેવી થઇ ગઇ છે, જરા સમજણમા આવે કે નવું વર્ઝન આવી જાય.

Download

ભૂખ તો સંબંધોને પણ લાગે છે બસ,લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ

Download

એક રાત ના કેટલા સપનાં અને બધા સપના ની ખ્વાહિશ તું જ છે।।

Download

ટોપ મેરીટ વાળા શિક્ષકો સરકારીમાં અને ટોપ મેરીટ વાળા બાળકો પ્રાઇવેટ શાળા માં હોય છે

Download

પહેલો પ્રેમ -પહેલો પહેલો વરસાદ અને તારી યાદો કદી ના ભુલાય કદી નહિ ભુલાય સાજન

Download

જો તારી જિદ ના બદલાતી હોય તો મારી આદત પણ નહી બદલાય…
લખી રાખજે પ્રેમ હતો પ્રેમ છે અને પ્રેમ રહેશે જ

Download

કાશ!!! યાદોની પણ કોઈ મોસમ હોત.. તો આમ કાયમ તો ન આવતી હોત ।।

Download

દિકું લાંબી વાત-ચીત નો કોઈ જ મોહ નથી મને… મને તો તમારુ હમ્મ્મ્મ પણ બહુ મીઠુ લાગે છે।।

Download

નાની નાની ખુશીઓનો મેળો જામ્યો છે એવું લાગે જાણે દર્દએ મારી સાથે છેડો ફાડ્યો છે।।

Download

ફક્ત નામ નહીં પણ માન સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ એજ સંબંધ. બાકી બધુ Formality

Download

ઇચ્છા પુર્તિ માટે પરિવર્તન અનિવાર્ય છે. જુઓને, પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે ને.

Download

મારા માટે ચોકલેટ ની મીઠાસ એટલે.. તારી મારા માટે સતત વહેતી.. નિર્દોષ લાગણીઓ નો અહેસાસ,

Download

બહુ સુમસાન છે આ રસ્તા પ્રેમ ના… હું જ ખોવાઈ ગયો છું તને ગોતવામાં..

Download

તને ખબર છે ? મારા જીવનની સૌથી સુંદર પળ કંઈ? જયારે તું “Online” માંથી “Is Typing” થાય ને એ

Download

તારુ બદલાયેલુ WhatsApp DP જોઈને દિલને દિલાસો મલે છે તે તુ ખૂશ છે!

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here